HAPPY CLIENTS
100%
FEATURE ADDED
100%
PLATFORM
Windows
SUPPORT
100%
પંચાયતના હિસાબો માટે ડિજિટલ જી-બુક સોફ્ટવેર
(1) આકારણી પત્રક (ઠરાવ અને બોજા સાથે )
(2) માંગણું
(3) રેગ્યુલર વેરા ની પહોચો અને વસુલાત
(4) અન્યાવેરા ની પહોચ અને વસુલાત
(5) માંગણા બિલ
(6) માંગણા બિલ SMS દ્વારા મોકલવા
(7) માંગણાની નોટિસ
(8) માંગણાની નોટિસ SMS દ્વારા મોકલવા
(9) માંગણા રેજિસ્ટર
(10) માસિક વેરા પત્રક
(11) વર્ગીકરણ રિપોર્ટ
(12) રોજમેળ
(13) દાખલા
(14) ઓટો બેકઅપ સિસ્ટમ
(15) પાસવર્ડ સંરક્ષિત
(16) નોટિસ-અરજી
ગ્રામ પંચાયત સોફ્ટવેર વાપરવાના ફાયદા
- ડિજિટલ જી-બુક સોફ્ટવેર ના ઉપયોગ થી ADMIN નવી આકારણી નાખી શકે છે.અને જો કોઈ ફેરફાર હોય તો તે અધિકારો ની મદદ થી ફેરફાર કરી શકે છે.
- SEARCHING ફિલટેરિંગ ની મદદ થી સરળતાથી data મળી શકે છે.
- ડિજિટલ જી-બુક સોફ્ટવેર ના ઉપયોગ થી માંગણાનો રિપોર્ટ ઓટોમૈટિક તૈયાર થઈ છે.
- રેગ્યુલર વેરા ની પહોચ ઓટોમૈટિક બને છે.
- અન્ય વેરા ની પહોચ ઓટોમૈટિક બને છે.
- માંગણા બિલ અને માંગણાની નોટિસ ઓટોમૈટિક બને છે.
- માંગણા રેજિસ્ટર રિપોર્ટ બનાવી શકાય છે.
- રોજમેળ કમ્પ્યુટર માં લખી શકાય છે.
- ઓટો બૅકઅપ ની સિસ્ટમ હોવાથી ગ્રામ પંચાયત નો data સેવ રહે છે અને જ્યારે જરૂર હોય ત્યારે ચેક કરી પણ શકાય છે.
- પાસવર્ડ સંરક્ષિત હોવાથી ગ્રામ પંચાયત ના data સુરક્ષિત રહે છે.
- ડિજિટલ જી-બુક સોફ્ટવેર ગુજરાતી ભાષા માં હોવાથી સરળતાથી ઉપયોગ કરી શકાય છે.